70,000,000+
Players
Verify with OTP
OTP sent to 9619606423
Change
Incorrect OTP
Get OTP on call
Resend OTP in 00.49
Resend OTP
Verify
Are you an existing user? Click here
Change Number
Current number 9987654321
Enter a valid Mobile Number
Save & Get OTP
Cancel
Not authorized
User not allowed to login from this network. For further information, please contact info@ambarellabrandsecommerce.com
OK

ભારતની સૌથી મોટી ઓનલાઇન રમી સાઇટ

  • મનપસંદ રમી ગેમ્સ રમો

    • પૉઇન્ટ્સ, પૂલ્સ અને ડીલ્સ વેરિએશન્સ
    • 24x7 રમી રમો
    • નૉકઆઉટ ઇન્ડિયન ટુર્નામેન્ટ્સ
  • વિશ્વકક્ષાની સુરક્ષા

    • SSL સિક્યૉર્ડ
    • RNG પ્રમાણિત ગેમો - iTech લૅબ્ઝ
    • 100% સુરક્ષિત ચૂકવણીના વિકલ્પો
  • રમીનો શ્રેષ્ઠ અનુભવ

    • 70+ મિલિઅન ખેલાડીઓ (રાહ જોવાનો શૂન્ય સમય)
    • સુપરફાસ્ટ રમી ગેમનાં ટેબલો
    • મલ્ટી-ટેબલ ગેમો રમો
  • જવાબદાર ગેમિંગ

    • ન્યાયી રમતની કડક નીતિ
    • ઉત્તમ ઍન્ટિ-ફ્રૉડ ડિટેક્શન
    • રોજિંદી ડિપોઝિટ લિમિટ
  • શ્રેષ્ઠ પુરસ્કારો અને ઑફરો

    • ઈનામોમાં રોજ રિયલ કૅશ
    • રૂ.2000*નું બોનસ મેળવો
    • કૅશ ઈનામો સાથેની મફત સ્પર્ધાઓ
  • "સૌથી ઝડપી" વિથડ્રૉઅલ

    • તત્કાળ ચૂકવણીઓ
    • 24X7x365 પેઆઉટ કરવામાં આવે છે
    • તમામ મોટાં ક્રેડિટ/ડૅબિટ કાર્ડ સ્વીકાર્ય છે

Rummy Ambarella પર ઑનલાઇન રમી રમો

રમી ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં સ્થાન પામે છે. તે સરળ છે, આનંદ આપે છે અને પડકારના તંદુરસ્ત ડોઝથી ભરેલી છે, જે તમને વધુને વધુ મજા લેવા માટે પાછા આવવાની પ્રેરણા આપશે. Rummy Ambarella એ ઑનલાઇન રમી માધ્યમ છે, જે આ ઉત્તેજનાથી ભરેલી છે અને તે તમારી પસંદગીના ડિવાઇસ પર ઉપલબ્ધ કરાવે છે. અગાઉ જે મિત્રો અને કુટુંબોના નાના સમૂહો પૂરતી મર્યાદિત હતી તે જ સમાન રમત ડિજિટલ અવતાર સાથે અમે પાછી લાવ્યા છીએ. ઝડપી ગેમપ્લે, સલામત માધ્યમ અને ગેમપ્લેનાં આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સલામત વ્યવહારોને કારણે અમે ભારતની સૌથી લોકપ્રિય ગેમિંગ વેબસાઇટ બનીએ છીએ.

તમે ઑફલાઇન રમીનો જે રીતે અનુભવ લીધો તે જ રીતે અનુભવ લેવો દરેક ખેલાડીને ગમે છે. દરેક ખેલાડીને ગેમપ્લેનો વ્યક્તિગત અનુભવ આપવા માટે ડેટા માપનના મોટા પ્રમાણ સાથે અમે ટેકનૉલજિ લાવીએ છીએ. તમે ઑનલાઇન આવો એવા દરેક સમયે તમને તમારા ડૅશબૉર્ડ પર પસંદગીની 13 કાર્ડ ગેમ મળશે.

30 મિલિયનથી વધુ ખેલાડીઓ સાથે અને ઘડિયાળના કાંટે સતત ચાલતી રમતો સાથે તમે દિવસના કોઈ પણ કલાકે શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ઑનલાઇન રમી રમી શકો છો. અમે મલ્ટીપ્લેયર ગેમનું વાતાવરણ લાવીએ છીએ જેમાં તમે સુરક્ષિત અને સલામત ગેમપ્લેની સાથે તમારી પસંદગીની રમી ગેમ સાથે શ્રેષ્ઠ ટુર્નામેન્ટ પસંદ કરી શકો છો.

રાઉન્ડ ધ ક્લૉક ગેમિંગ વાતાવરણ ઇનબિલ્ટ ફીચર્સ ધરવે છે, જેમાં એક જ સમયે હજારો ખેલાડીઓ સાથે એકથી વધુ રમતો રમી શકાય છે. ખેલાડીઓ મલ્ટિ-ટેબલ ગેમો રમી શકે છે અને ઝડપી ગતિ સાથેના ગેમપ્લેના વાતાવરણનો આનંદ લઈ શકે છે. કોઈ પણ સમયે એકથી વધુ કૅશ ગેમ્સ અને ટુર્નામેન્ટ્સ એક સાથે ચાલતી હોય છે, જેમાં હજારો ખેલાડીઓ એક સાથે ભાગ લેતા હોય છે. રમવા માટે રજિસ્ટ્રેશન પૂરું કરો અને રમી ગેમ ડાઉનલોડ કરો અને શરૂઆત કરો.

કોઈ સમસ્યામાં ફસાઈ ગયા છો? અમારી રાઉન્ડ ધ ક્લૉક કસ્ટમર સપોર્ટ ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે. અમને એક ઇમેલ કરો અને તમને 3 કલાકમાં અમારા તરફથી જવાબ મળશે. અમારા ટૅક નિષ્ણાતો સમસ્યાનું નિદાન કરશે અને સમસ્યાના નિવારણ માટે તમને સ્ટૅપ બાય સ્ટૅપ મદદ કરશે.

સિંગલ સ્વૅપ્સ અને કાર્ડના સરળ સૉર્ટિંગ સાથ ઝડપી અને મેનેજ કરવામાં સરળ પ્લેટફૉર્મ પર ભારતીય રમી રમવા તૈયાર થઈ જાઓ. અમારા રમી ઑનલાઇન પ્લેટફૉર્મ પર અમારા રજિસ્ટર્ડ ખેલાડીઓ માટે વિશિષ્ટ ઑફર્સ અને બોનસ ઉપલબ્ધ છે.

જો તમે વિચારતા હો કે કઈ બાબત અમને બહુ રોમાંચક બનાવે છે તો તમારે અમારા ઑફલાઇન ઇવન્ટ્સ સાથે અમારી વાર્ષિક ઑનલાઇન રમી ગેમ્સ પણ જોવી જોઈએ, જે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને ભેગા કરે છે. અમે અમારા ખેલાડીઓને તેમની મનપસંદ ગેમ ઑનલાઇન રમવા માટે, મોટા કૅશ રિવૉર્ડ જીતવા માટે અને ગેમોની રોમાંચક ઑનલાઇન દુનિયાનો ભાગ બનવા માટે તક આપીએ છીએ, જે ભારતમાં ટૉપ ઑફલાઇન રમી ટુર્નામેન્ટની થ્રિલથી ભરપૂર હોય છે.

Read More

Online Rummy is Legal
ઑનલાઇન રમીની લોકપ્રિયતા દર વર્ષે વધતી ચાલી છે. આ માટેનું સૌથી મુખ્ય કારણ એ છે કે તે કૌશલ્યોની રમત છે. ભારતની માનનીય સુપ્રીમ કૉર્ટ પ્રમાણે રમી જેવા કૌશલ્યોની રમત રમવી 100% કાનૂની હોય છે. ભારતીય રમીમાં હાથ જીતવા માટે કૌશલ્ય અને વ્યૂહરચનાની જરૂર પડે છે, જેમાં ચાન્સ કે નસીબ માટે કોઈ જગ્યા હોતી નથી. એ સમજવું જરૂરી છે કે કૌશલ્ય પર આધારિત રમતો જુગાર ગણાતી નથી, પછી ભલે તે ફુરસદમાં રમાય કે રોકડ માટે રમાય.


મુખ્ય વ્યૂહરચના

પત્તાની દરેક રમતમાં નિયમો હોય છે અને રમીની ગેમમાં સૅટ્સ અને શ્રેણીઓનું નિર્માણ હોય છે જેના કારણે એક માન્ય હાથ બને છે. આ ગેમમાં ચાન્સનો કોઈ સમાવેશ થતો નથી. યોગ્ય ગણતરીઓ અને વિરોધીઓનાં પત્તાંઓના વિશ્લેષણ સાથે તમે ગેમ જીતી શકો છો. આ કાર્ડ ગેમનો સૌથી રોમાંચક ભાગ એ છે કે તે એક સિંગલ મૂવમાં બદલાઈ શકે છે. પત્તા યોગ્ય રીતે ચીપીને તમે હાથ જીતી કે હારી શકો છો. તેથી તમે જેટલું વધારે રમશો, તમારી વ્યૂહરચના એટલી સારી થતી જશે.

રોકડ માટે રમવું કાનૂની છે

તમે રોકડ માટે રમી રમી શકો છો અને ભારતમાં તે બિલકુલ કાનૂની છે. તે એક કૌશલ્યની રમત હોવાથી તે જુગારમાં આવતી નથી અને તેમાં 'નસીબ'ના કોઈ તત્ત્વનો સમાવેશ થતો નથી. રિયલ કૅશ માટે ઑનલાઇન રમી રમવી ભારતમાં 100% કાનૂની છે.

વિશિષ્ટ ઑફરો અને પુરસ્કારો

13 પત્તાંની રમત માત્ર મનોરંજન માટે નથી અને પડકારોથી જ ભરેલી નથી, તે રજિસ્ટર્ડ ખેલાડીઓ માટે વિશિષ્ટ ડીલ્સ, ઑફર અને પુરસ્કાર પણ આપે છે. એક વખત તમે Rummy Ambarella સાથે સાઇન અપ કરો ત્યારબાદ તમે વિશિષ્ટ વેલકમ બોનસ રકમ અને તમે રમો એવી રમીની દરેક રમત માટે ઘણી ઑફરો મેળવશો. આખો દિવસ ટુર્નામેન્ટ ચાલતી હોય છે અને ખેલાડીઓએ પોતાની બેઠક બૂક કરાવીને રમવાનું શરૂ કરવાનું હોય છે. આ રોમાંચક દુનિયામાં પગ મૂકો અને પુરસ્કાર તેમજ વિશિષ્ટ ઈનામો જીતો, જેથી વધુ ઈનામો જીતવા માટે તમે પાછા આવતા રહો.

એકથી વધુ વિકલ્પો સાથેનું માધ્યમ

ઑનલાઇન રમી માધ્યમ એ સ્મૂધલી રમવા વિશે જ નથી, પરંતુ પસંદગી પ્રમાણે વિવિધ પ્રકારની રમીની રમતો રમવા વિશે પણ છે. અમારી સાથે તમે કોઈ પણ વેરિઅન્ટનો આનંદ લઈ શકો છો અને રમી ઑનલાઇન રિયલ મની રમીને મોટું ઈનામ જીતો શકો છો. કાર્ડ ગેમ્સના બધા વેરિઅન્ટ્સ 24x7 ચાલે છે અને તે દરેક ખેલાડી માટે ખુલ્લા હોય છે. પસંદગી કરવા માટે કૅશ ગેમ્સ અને ટુર્નામેન્ટ્સ પણ હોય છે. તમે પૉઇન્ટ્સ, પૂલ અને ડીલ્સ રમી ગેમ્સમાંથી પસંદગી કરી શકો છો અને રોકડ ઈનામો જીતી શકો છો.

સલામત વ્યવહારો અને ઝડપી રમતો

દરેક ખેલાડી જે એક બાબત વિશે ચિંતિત હોય છે તે કૅશ ગેમ્સ માટે વ્યવહારોની સલામતી છે. Rummy Ambarellaમાં દરેક વ્યવહાર 100% સુરક્ષિત અને સલામત હોય છે. કૅશ ગેમ્સમાં ભાગ લેતાં પહેલાં દરેક ખેલાડીએ કેવાયસી વેરિફિકેશન પૂરું કરવાની જરૂર હોય છે અને બધી જીતેલી રકમ બેન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેલાડીની બાજુએથી બધા વ્યવહારો સલામત પેમેન્ટ ગેટવેમાંથી જાય છે, જેમાં ચૂકવણીના એકથી વધુ વિકલ્પો હોય છે.
Rummy Games Variation
જ્યારે તમે ઑનલાઇન રમી રમો ત્યારે તમે ગેમનાં વિવિધ સ્વરૂપોનો ચોક્કસપણે આનંદ લેવા ઇચ્છતા હશો. પૂલ, ડીલ્સ અને પૉઇન્ટ્સ વેરિઅન્ટ્સમાંથી રોમાંચ તમને એક રમી ગેમમાંથી બીજીમાં ફરતા રાખે છે. આ અલગ અલગ વેરિઅન્ટ્સમાં રમવાની શરૂઆત કરો અને તમને મળતા પુરસ્કારોનો આનંદ લો. આ બધાં સ્વરૂપો યુઝર ડૅશબૉર્ડમાંથી પસંદગી કરવા માટે ઉપલબ્ધ છે. રજિસ્ટર થાઓ અને દરેક વેરિઅન્ટ માટે કૅશ અથવા પ્રેક્ટિસ ગેમ્સમાંથી પસંદગી કરો.


પૉઇન્ટ્સ રમી:

પૉઇન્ટ્સ ગણો, એક હાથ રમો અને કૅશ જીતો. તમારાં ગેમિંગ સ્કિલ્સ સ્ટિમ્યુલેટ કરો અને તરત ઝડપી રમતો રમો.

ડીલ્સ રમી:

આ ચિપ્સ માટે રમતાં ખેલાડીઓ સાથે ઘણી પૂર્વ નિર્ધારિત સંખ્યાની ડીલ્સ પર કામ કરે છે. વિજેતાને ડીલના અંતે બધી ચિપ્સ મળે છે. તમે 2, 3, 4 અને 6 ડીલ્સ પણ રમી શકો છો. હે! જ્યારે તમે આ વેરિઅન્ટ સાથે શરૂઆત કરો ત્યારે ઉતાવળ ન કરશો.

પૂલ રમી:

શું તમે ઑનલાઇન રમી રમી શકો એવું લાગે છે? 101 અથવા 201 પૂલ વેરિઅન્ટમાંથી પસંદગી કરો અને પડકારજનક રમીની રમતોમાં ભાગ લો.

રેઝ રમી:

નિયમિત અંતરાલ પર પૉઇન્ટ વેલ્યૂ વધતી હોય તે રીતે નિયમિત પૉઇન્ટ્સના વેરિઅન્ટમાં નવો ટ્વિસ્ટ ઉમેરો. રમીની સૌથી લોકપ્રિય રમતોનો આનંદ લેવા માટેનો પડકારજનક નવો માર્ગ.

ટુર્નામેન્ટ્સ:

તે આનંદ આપે છે, ઉત્તેજનાથી ભરપૂર હોય છે અને ઍડ્રિનાલિન રશનો ક્યારેય અંત આવતો નથી. પ્રેક્ટિસ અથવા કૅશ ટુર્નામેન્ટમાંથી પસંદગી કરો અને તમે ઇચ્છતા હો એવા કોઈ પણ સમયે રમો. અમે સૌથી મોટા પ્રાઇઝ પૂલ સાથે સૌથી વિશાળ ઑનલાઇન તેમજ ઑફલાઇન રમી ગેમોનું આયોજન કરીએ છીએ. રમવાનું શરૂ કરો અને તાત્કાલિક રોકડ જીતો.

મફત ટ્યુટોરિયલ્સ:

પાયાની બાબતોની કાળજી લેવામાં આવે છે. અહીં ક્વિક રિફ્રેશર વિશે શું કરી શકાય? અમે તમારા માટે આ અતિ સરળ બનાવ્યું છે! ટૂંકા અને ટચ એવા અમારા મફત ટ્યુટોરિયલ્સ જુઓ. તમે જોશો કે અમારું માધ્યમ કઈ રીતે કામ કરે છે અને ત્યારબાદ રમી કેવી રીતે રમવી તેની પ્રેક્ટિસ કરશો. આ વિડિયો જુઓ અને તમારો ગેમપ્લે સુધારો.

24x7 ગેમપ્લે:

મફત અથવા કૅશ ગેમ્સ માટે રમો જે ચોવીસે કલાક ઉપલબ્ધ હોય છે. પ્રેક્ટિસ ગેમ્સ માટે તમારા ડૅશબૉર્ડ પર જાઓ અને તમે રમી શકો એવા કોઈ પણ વેરિઅન્ટની પસંદગી કરો. ટુર્નામેન્ટ્સ માટે તમે તમારી બેઠક બૂક કરાવી શકો છો અને ગેમમાં જોડાઈ શકો છો. અમારા માધ્યમ પર પણ રાઉન્ડ ધ ક્લૉક કૅશ ગેમ્સ ચાલે છે, જેમાં તમે તરત જોડાઈ શકો છો. લૉગિન થાઓ અને તાત્કાલિક શરૂઆત કરો. તમારો રમવાનો પસંદગીનો સમય ગમે તે હોય, તમારી સાથે જોડાવા માટે તમને હજારો ખેલાડીઓ મળી રહેશે.
Rummy Online is Safe
સુરક્ષા અમારા માટે સૌથી અગત્યની છે અને રમીની ગેમો સાથે તમને ઉચ્ચતમ સ્તરની સુરક્ષા આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. કાર્ડ ગેમમાં સૌથી અગત્યની બાબત એ ન્યાયપૂર્વકની રમત છે. Rummy Ambarella પર અમે આઇટૅક લૅબ્ઝ દ્વારા પ્રમાણિત રૅન્ડમ નંબર જનરેટર (RNG) ધરાવીએ છીએ અને તે ખાતરી કરે છે કે પત્તાઓ ચીપવાની ક્રિયા આપોઆપ થાય અને તેમાં પુનરાવર્તનની કોઈ શક્યતા ન રહે. તેની સાથે અમારી ન્યાયી રમતની નીતિ છે, છેતરપિંડીવિરોધી અને અથડામણને ઓળખતાં સાધનો છે, જે ખાતરી કરે છે કે તમે પસંદ કરેલી ગેમ સાથે ક્યારેય સમાધાન ન થાય.


RNG પ્રમાણપત્ર:

રૅન્ડમ નંબર જનરેટર રૅન્ડમ સંખ્યાઓ બનાવવા માટે વ્યાપક રીતે ખ્યાતિપ્રાપ્ત અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે અને તેને આઇટૅક લૅબ્ઝ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે.

ન્યાયી રમતની નીતિ:

ઑનલાઇન રમીની રમતમાં હજારો ખેલાડીઓ એક જ સમયે રમતા હોય છે. અમે ન્યાયી રમતની નીતિઓ ધરાવીએ છીએ, જે કોઈ પણ પ્રકારની છેતરપિંડી અને અથડામણને નિયંત્રિત કરે છે, જે દરેક ખેલાડીને રમત જીતવા માટેની ન્યાયી તક આપે છે

જવાબદાર રમત:

Rummy Ambarella તેના બધા ખેલાડીઓને જવાબદારીપૂર્વક રમવા માટે પ્રોત્સાહિત કરે છે. ખેલાડીઓ પાસે પોતાની રમવાની માસિક મર્યાદા નક્કી કરવાની સ્વતંત્રતા છે, જે તેઓ ઇચ્છે તેવા સમયે બદલી શકે છે. તેની સાથે, ખેલાડીઓ તેમના ગેમપ્લેના બજેટ, રમી ઑનલાઇન રમવા માટેના વિતાવેલા સમયને મોનિટર કરી શકે છે અને કામચલાઉપણે પોતાનું અકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી શકે છે.

ગેમ પ્રુડન્સ (રમતમાં વિચારવિવેક):

તેની સાથે સાથે ગેમ પ્રુડન્સ તરફથી પણ સહાયતા ઉપલબ્ધ હોય છે, જે ખેલાડીઓને તેમનાં જીવનમાં ગેમિંગની જવાબદાર આદતો કેળવવા માટે ખાનગી, ગોપનીય અને વિના મૂલ્યે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ આપે છે

24x7 સહાયતા:

તમને હોઈ શકે એવી કોઈ પણ સમસ્યાઓમાં મદદ કરવા માટે અમારા ટૅક ચૅમ્પ્સ રાઉન્ડ ધ ક્લૉક ઉપલબ્ધ હોય છે. ખેલાડીઓ info@ambarellabrandsecommerce.com પર અમને ઇમેલ કરી શકે છે, જેનો વળતો જવાબ ત્રણ કલાકમાં આપવામાં આવશે. ક્લબના ખેલાડીઓ માટે ડાયરેક્ટ ફોન સપોર્ટ પણ ઉપલબ્ધ છે

સુરક્ષિત પેમેન્ટ ગેટવે:

અમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઇવૉલેટ અને નેટબૅન્કિંગ જેવા ચૂકવણીના એકથી વધુ વિકલ્પો આપીએ છીએ. તત્કાળ ચૂકવણીના વિકલ્પો પણ હોય છે, જેમાં ખેલાડીઓ તાત્કાલિક બેન્ક ખાતામાં તેમણે જીતેલી રકમ જોઈ શકે છેWe offer multiple payment options right from credit cards, debit cards, eWallets and Netbanking. There is also instant payment options where players can see their winning amount in the bank account right away.

એકથી વધુ વિનિયમો:

રજિસ્ટર થનાર દરેક ખેલાડી કેવાયસી વેરિફાઇડ હોય છે. અમે ખેલાડીઓ માટે વયમર્યાદા નક્કી કરેલી છે અને 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ ખેલાડી અમારી સાથે રજિસ્ટર થઈ શકે નહિ. બધા પત્રવ્યવહારો માત્ર રજિસ્ટર્ડ ઇમેલ અને ફોન નંબર પર જ મોકલવામાં આવે છે અને છેતરપિંડી પર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવે છે.

ઇ-ગેમિંગ ફેડરેશન (EGF) સભ્ય:

Play Games24x7 ઑફરિંગ, Rummy Ambarella એ ઈ-ગેમિંગ ફેડરેશન (EGF) ની પ્લેટિનમ સભ્ય છે, જે એક સ્વતંત્ર, બિન-નફાકારક સંસ્થા છે જે રમી સહિતની ઑનલાઇન રમતો ઓફર કરતા ખેલાડીઓ અને પ્લેટફોર્મ ઑપરેટર્સ વચ્ચે જવાબદાર પ્રથાઓને પ્રોત્સાહન આપવા સક્રિયપણે કામ કરે છે. ખેલાડીઓના હિતોનું રક્ષણ કરવા માટે EGF ભારતમાં ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ માટે ઉચ્ચ સ્વૈચ્છિક નિયમનકારી સ્ટેન્ડર્ડસ નક્કી કરે છે. તે સમગ્ર ભારતમાં ખેલાડીઓને ટકાઉ અને જવાબદાર મનોરંજન પહોંચાડવા માટે ઓનલાઈન ગેમ્સ ઓફર કરતા પ્લેટફોર્મ ઓપરેટરોને માર્ગદર્શન આપે છે.

હવે, તમે સંપૂર્ણ મનની શાંતિ, વિશ્વાસ અને આત્મવિશ્વાસ સાથે Rummy Ambarella પર રમી રમી શકો છો.

આ વીડિયોમાં આમે તમને દેખાડશું કે રમ્મી કેવી રીતે રમ્મી શકાય છે. ચાલો સૌ પ્રથમ પેકમાં દરેક કાર્ડનો સ્કોરિંગ વેલ્યુ સાથે શરૂઆત કરીએ.

એસ, કિંગ, ક્વિન અને જૈકને ફેસ કાર્ડના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે અને દરેકના 10 અંક રહેલા છે, તથા ગણતરી કરવામાં આવેલ કાર્ડ તેના અંકિત મૂલ્ય પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.

દરેક ખેલાડી પાસે તેર કાર્ડની વહેચણી કરવામાં આવે છે, અને એકને એક જ સેટમાં સતત 3 અથવા વધારે આંકડાના સેટ અથવા અનુક્રમાંકમાં તૈયાર કરવામાં આવે છે.

એક શુદ્ધ ક્રમ એક જ સેટ પ્રમાણે ક્રમાંક પ્રમાણે કાર્ડને તૈયાર કરવામાં આવે છે.

એક અશુદ્ધ અનુક્રમાંકમાં એક જોકર અથવા વાઈલ્ડ કાર્ડ હોઈ શકે છે,જે અનુક્રમમાં એક ગુમ થયેલા કાર્ડને દર્શાવે છે. આ સાથે, એક જ મૂલ્યના ત્રણ કાર્ડના સમૂહ પણ અલગ-અલગ સેટ હોય છે,જે એક સેટના સ્વરૂપમાં ઓળખવામાં આવે છે તે પણ અશુદ્ધ અનુક્રમ તરીકે ગણતરી કરવામાં આવે છે.

એક વખત જ્યારે ખેલાડીઓને દરેક પૈકી 13 પત્તા વહેચવામાં આવે છે તો બાકી રહેલા કાર્ડને ભેગા કરી દેવામાં આવે છે અને આ એકત્રિત કાર્ડને જોકરના સ્વરૂપમાં અંકિત કરવામાં આવે છે.

રમત સમયે એક કાર્ડને ફેંકવામાં આવે છે અને એકત્રિત કાર્ડમાંથી અન્ય કાર્ડની પસંદગી કરવામાં આવે છે, હાથમાં રહેલા 13 પૈકી તેને તપાસવામાં આવે છે. કોઈ છોડવામાં આવેલ કાર્ડના બદલામાં એકત્રિત કાર્યમાંથી કાર્ડ ઉઠાવવામાં આવે છે.

કાર્ડ્સને તેમના સોર્ટ પ્રમાણે ક્રમબદ્ધ કરવાનું યાદ રાખો કારણ કે તે વધારે સારી ગેમપ્લે માટે તૈયાર હોય છે અને તે એ નક્કી કરવાનું સરળ બનાવે છે કે શું રાખવું છે અથવા શું છોડવું.

એવી વ્યક્તિ કે જે પહેલા ફરજિયાત શુદ્ધ અનુક્રમાંક સહિત અનુક્રમોનો એક સંપૂર્ણ સેટ તૈયાર કરે છે, રમતને પૂરી કરવાની જાહેરાત કરી શકે છે. સ્પર્ધકના ક્રમ વગરના કાર્ડોને સ્કોરિંગ માટે ગણતરી કરવામાં આવે છે.

સૂચનો

  • રમતની મૂળ રણનીતિ એ જાણવાની છે કે કયા કાર્ડ રાખવાના છે અને કયાં છોડવાના છે.
  • બિનવપરાયેલ ઉચ્ચ મૂલ્ય ધરાવતા કાર્ડને ઝડપથી છોડી દેવા જોઈએ.
  • જો એક જોકરને વાઈલ્ડ કાર્ડ જોકર જાહેર કરવામાં આવે છે તો એક એક્કાને ક્રમમાં જોકર સ્વરૂપમાં પણ ઉપયોગ કરી શકાય છે.
  • રમતમાંથી બહાર થઈ જાઓ;જો તમારો હાથ નબળો રહે તો તમે વધારે અંક ગુમાવશો નહીં.

રમ્મી એક લોકપ્રિય કાર્ડની રમત છે. તે તમારા ઓનલાઈન વર્ઝનમાં સતત 30 મિલિયન ખેલાડીઓને આકર્ષિત કરે છે, જે પરંપરાગત ઓફલાઈન વેરાયટીની માફક લોકપ્રિય બની ગઈ છે.

મોબાઈલ માટે રમ્મી સર્કલ એપ પર ઉપલબ્ધ ઓનલાઈન રમ્મી ગેમ્સની નવી આવૃત્તિ ખાસ ગેમપ્લે રજૂ કરે છે, જે વિવિધ કૌશલ ધરાવતા સ્પર્ધકોની એક વિસ્તૃત વિવિધતાની સામે પોતાના કૌશલને છોડવા અને પોતાની રણનીતિ તથા સંજ્ઞાનાત્મક કૌશલને બ્રશ કરવા આવશ્યક તકને ઉપલબ્ધ કરાવે છે. આ બધુ જ નિઃશુલ્ક છે છે, કોઈપણ ચાર્જીસ વગર અથવા રોકડ સાથે પણ ઉપલબ્ધ છે.

જો તમે નિયમિત જીવનના કાર્યોમાંથી થોડો બ્રેક લેવા અને સ્ટ્રેસ બુસ્ટર લેવા ઈચ્છતા હોય તો ઓનલાઈન રમ્મીની રમત એક ઉત્તમ વિકલ્પ છે. અપ-ટુ-ડેટ ટેકનોલોજી તથા સપોર્ટ રમ્મી સર્કલમાં યુઝર ઈન્ટરફેસના અનુભવને સહજ અને મુશ્કેલીથી મુક્ત તૈયાર કરવા માટે એક નવીનત્તમ ટેકનોલોજી ધરાવે છે. તમારા તમામ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે ચોવ્વીસ કલાક ટેકનોલોજીની સહાયતા ટીમ ઉપલબ્ધ છે.

આ રમત મનોરંજન માટે છે અને 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો માટે ખુલ્લી છે. જીતવા માટે અનેક ટુર્નામેન્ટ અને ઓફર સાથે રિયલ મની અને રોકડ પુરસ્કાર છે.

રમ્મી સર્કલ રમત માટે ગૂગલ સ્ટોરમાંથી ફ્રીમાં રમ્મી સર્કલ ગેમ ડાઉનલોડ કરો, રજિસ્ટર કરો અને રમવાની શરૂઆત કરો.

અથવા

એન્ડ્રોઈડ માટે રમ્મી APK ડાઉનલોડ કરો

  1. +91 9619606423 પર મિસ્ડ કોલ કરો. તમને “ડાઉનલોડ લિંક” સાથે એક SMS પ્રાપ્ત થશે. તેની ઉપર ટેપ કરો અને દિશા-સૂચનો ડાઉનલોડ કરવાની શરૂઆત કરો.
  2. QR કોડ સ્કેન કરો, અને ડાઉનલોડ લિંક દેખાશે.

    Download Rummy APK for Android

રમ્મીસર્કલ APK ફાઈલ ડાઉનલોડ થઈ ગયા બાદ ઈન્સ્ટોલેશન શરૂ કરવા માટે ફાઈલ પર ટેપ કરો. જો કોઈ સંદેશ આવે છે કે બિનઅધિકૃત સ્રોતને લીધે તમારું ઈન્સ્ટોલેશન બ્લોક છે તો બસ સેટિંગમાં જાઓ અને “સિક્યુરિટી” તથા “અનનોન સ્રોત” વિકલ્પ પર ટિક કરો.

ત્યારબાદ, ઈન્સ્ટોલેશન માટે તમારા ડાઉનલોડર ફોલ્ડરમાં રમ્મીસર્કલ APK પર ક્લિક કરો. ambarellabrandsecommerce.com અને વોઈલા પર ટેપ કરો; તમે સૌથી શ્રેષ્ઠ રમ્મી એપ પર રમવા માટે તૈયાર છો.

રમ્મી લાખો ભારતીયો દ્વારા રમવામાં આવતી એક લોકપ્રિય કાર્ડ ગેમ છે,જે હંમેશા જીત હાંસલ કરવા માટે ઉત્સુક રહે છે. ગેમના વિવિધ વેરિએન્ટ છે, જોકે 13 કાર્ડ ગેમને ભારતમાં ઘણી પસંદ કરવામાં આવે છે. રમતનો પ્રાથમિક ઉદ્દેશ શુદ્ધ અને અશુદ્ધ ક્રમ તૈયાર કરવામાં ઝડપી બનવાનું છે. ખેલાડી આ અનુક્રમોને તૈયાર કરવા માટે એક કાર્ડ પસંદ કરે અને છોડી શકે છે. તમારે ‘પેક’થી આગળ સ્થાપિત કરવા માટે અહી કેટલીક સરળ યુક્તિઓ અને તરકીબ આપવામાં આવેલ છે. રમ્મી ગેમ જીતવા માટે સૌથી શ્રેષ્ઠ ટિપ્સઃ
  • એક શુદ્ધ અનુક્રમાંક પ્રાપ્ત કરોઃ એક શુદ્ધ અનુક્રમાંક જ સેટના કાર્ડને એક ક્રમનો સેટ છે અને તે એક રમત માટે ખૂબ જ આવશ્યક છે. માટે, તે જલ્દીથી પ્રાપ્ત કરવું આવશ્યક છે. ક્રમ તૈયાર કરવાની આશામાં આવશ્યકતાથી વધારે સમય સુધી કાર્ડને પકડીને રાખવા જોઈએ નહીં. જો તમારી પાસે 3H,5H અને 6H તથા 7H મળે છે તો 3ને છોડી દો.
  • તમારા હરિફને જાણોઃ ટ્રેક કરો કે તમારા હરિફ કયા કાર્ડ છોડી રહ્યા છે અને શું પસંદ કરે છે. આ તમને એક અંતર્દષ્ટિ આપે છે કે તેની પાસે કયાં કાર્ડ છે અને તેની રમતની પદ્ધતિ શું છે.
  • ઉચ્ચ મૂલ્યવાળા કાર્ડને છોડી દોઃ કેટલાક લોકો ઉચ્ચ મૂલ્યવાળા કાર્ડ રાખે છે, તેઓ આશા રાખે છે કે બાદમાં તેમને એક ક્રમમાં ઉપયોગ કરી શકાશે, પણ આ એક ખોટુ પગલું છે કારણ કે તે તમારા હરીફ જાહેર કરે છે તો તે તમારા સ્કોરને હાંસલ કરી લે છે.
  • વિકલ્પને ક્રમબદ્ધ કરોઃ તમારા કાર્ડને વધારે અસરકારક રીતે સેટ કરવા માટે વિકલ્પનો ઉપયોગ કરો. તમે તેને અનુકૂળતા પ્રમાણે કરી શકો છો. ગુંચવણભરી સ્થિતિથી બચવા માટે રંગના એક અલગ સેટથી વિકલ્પો ધરાવો છો.
  • બે સમાન કાર્ડને પકડી રાખી તમારા હરીફને છેતરી શકો છો, અને એક વખત અનુક્રમ સમાપ્ત થઈ ગયા બાદ, અપ્રયુક્ત કાર્ડોનો ત્યાગ કરવો જોઈએ. આ ઉપરાંત કેટલાક ફસાવવાનું કામ કરે છે, અને એક કાર્ડ પસંદ કરો જે તમે જાણો છો કે સામેવાળાની જરૂરિયાત છે, આ તમારા હરિફોને ભ્રમિત કરશે.
  • ડ્રોપ કાર્ડ કે જે પસંદ કરવામાં આવેલ જોકરની નજીક હોઈ શકે છે. કારણ એ છે કે તે હરિફને અસરકારક રીતે જોકરનો ઉપયોગ કરતાં અટકાવે છે. જેમ કે, જો જોકર 5 ડાયમન્ડનો છે તો એક સમાન સૂટના 4ને છોડતા પહેલા સુનિશ્ચિત થઈ જાય છે કે અન્ય ખેલાડી માટે જોખમનો ઉપયોગ મુશ્કેલ છે.
  • રમતમાંથી બહાર થઈ જવુઃ ઓનલાઈન રમ્મી ગેમથી બહાર થવાના સંજોગોમાં દંડની જોગવાઈ છે, પણ ખાસ સંજોગોમાં આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે,જે હજુ પણ ચોક્કસ વિવેકાધિન છે. જ્યારે તમારી પાસે કાર્ડ નબળા હોય તો આ અંગે વિચાર કરો, અથવા જ્યારે તમનારે અનુક્રમ તૈયાર કરવામાં મુશ્કેલી પડતી હોય તો મિડલ ડ્રોપ (એક ચાલ પછી ગુમ થવું) વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે.
  • મધ્ય કાર્ડના લાભઃ કાર્ડ સૌથી વધુ બહુમુખી છે અને સંયોજનની મહત્તમ સંખ્યા તૈયાર કરવામાં મદદ કરે છે. તમારા મધ્ય કાર્ડને વધારે સમય સુધી જાળવી રાખી શકાય છે. વચ્ચેના કાર્ડનો વ્યાપક રીતે ઉપયોગ કરી શકાય છે, માટે તે તમારા જીતમાં મદદ કરે છે.
  • પ્રેક્ટિસ જ પરફેક્ટ બનાવે છેઃ રમત શીખવા અને તમારા કૌશલને સુધારવા માટે મંચ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેક્ટિસની રમતોનો ઉપયોગ કરો.
  • જોકર અને તેનો ઉપયોગ કેવી રીતે કરવોઃ અનુક્રમિક સેટને પૂરો કરવા માટે જોકરનો ઉપયોગ કરો.ઉચ્ચ અંક અનુક્રમ તૈયાર કરતી વખતે જોકરનો ઉપયોગ કરો. પ્રાકૃત્તિક ક્રમમાં તેનો ઉપયોગ કરવાથી બચો.

કૃપા કરી નોંધ કરોઃ આ તમને વધુ સારી રમત માટે મદદ કરવાને લગતા સૂચનો છે,જે જીતને લગતી કોઈ ખાતરી આપતી નથી.

અવાર-નવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

શું ભારતમાં રમ્મી એપ કાયદાકીય રીતે માન્યતા ધરાવે છે?

હા, ભારતમાં રમ્મી એપ્સ કાયદેસર છે. સુપ્રીમ કોર્ટે તેમના વર્ષ 1996ના ચૂકાદામાં જાહેરાત કરી છે કે રમ્મી કૌશલપૂર્ણ રમત છે તથા તે જુગાર અથવા તકવાદી રમત માની શકાય નહીં.

રમ્મી જેવી કૌશલપૂર્ણ રમત એક વ્યવસાયિક પ્રવૃત્તિ માનવામાં આવે છે, અને અહીં તક કોઈપણને રોકડની સાથે રમવા પણ ભારતના બંધારણની કલમ 19(1) (જી) હેઠળ સુરક્ષિત છે.


શું હું રોકડ વગર રમ્મી ગેમ રમ્મી શકું છું?

હા, તમે રમ્મીની રમત બિલકુલ નિઃશુલ્ક રમ્મી શકો છો. તમારે બસ રમ્મી સર્કલ વેબસાઈટ અથવા એપ પર નોંધણી કરાવવાની રહેશે અને પ્રેક્ટિસ ગેમ્સ સુધી પહોંચવાનું રહેશે. અથવા જો એવું બને કે આ ટુર્નામેન્ટ છે જ્યાં તમે ફ્રીમાં પ્રતિસ્પર્ધા કરી શકાય છે. વધુ માહિતી માટે અમારા પ્રમોશન્સ પેજની મુલાકાત લઈ શકો છો.


રમ્મી ગેમ રવા માટે હું Rummy Ambarella એપ ક્યાંથી ડાઉનલોડ કરી શકું છું?

રમ્મીસર્કલ એપ ઓનલાઈન રમ્મી ફ્રીમાં રમવા માટે સરળતાથી ઉપલબ્ધ છે. એપને તમારે પ્લે સ્ટોરમાં અથવા એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એન્ડ્રોઈડના વપરાશકર્તા તેમના ડિવાઈસ પર રન કરવા માટે રમ્મી APK ફાઈલને પણ ડાઉનલોડ કરી શકાય છે. અન્ય કેટલાક વિકલ્પ પણ છે જે અમારા QR કોડને સ્કેન કરવો, જે તમારા ડાઉનલોડ લિંક પર લઈ જશે. આ ઉપરાંત તમે +91 9619606423 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમારે “ડાઉનલોડ લિંક” સાથે એક SMS પ્રાપ્ત થશે. તેની ઉપર ટેપ કરો અને દિશા સૂચનો ડાઉનલોડ કરવાની શરૂઆત કરો.


રમીના ખેલાડીઓને Rummy Ambarella ગમે છે

  • Sushil Pingle

    હું છેલ્લા બે વર્ષોથી રમીસર્કલ પર રમી રમતો આવ્યો છું અને મને તેમાં ખૂબ મજા પડે છે! હાલમાં જ મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને બે વખત પહેલા ક્રમે વિજેતા બન્યો. હું અભિભૂત અને આભારી છું - જીતની રકમે મને ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. આ ઍપ સમજવામાં તથા ગેમમાં આગળ વધવામાં સૌથી સરળ છે! મને કૉલ કરવા બદલ અને મારી જીત બદલ મને અભિનંદન પાઠવવા બદલ આભાર, રમીસર્કલ ટીમ. ફરી એક વખત, તમારો આભાર!

    સુશિલ પિંગલે, લાતુર, મહારાષ્ટ્ર 1લા ઇનામના વિજેતા (3.8 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે
  • Thanigaivelan K

    મેં Rummy Ambarella સ્પર્ધાઓમાં 4 વખત કરતાં વધુ વખત લાખો જીત્યા છે. Rummy Ambarella પર જીતવા માટે જરૂર છે તેજ યાદશક્તિ, ધીરજ, શાંત મન અને સારી એકાગ્રતાની. મારે માટે તે એક ખાસ અનુભૂતિ હતી જ્યારે મેં સ્પર્ધાઓમાં પહેલું ઇનામ જીત્યું. અસલી કૌશલ્યો માટે આવો વાજબી અને સ્પર્ધાત્મક મંચ પૂરો પાડવા માટે Rummy Ambarellaનો આભાર. Rummy Ambarella ખાતે રમી રમવાએ મને જીવનમાં ઘણા ગુણો શીખવ્યા છે, જેમ કે ધીરજ અને જીવનમાં બધી વાતોનો સંજોગો અનુસાર સામનો કરવો. જીવન આપણી સમક્ષ પસંદગી કરવા માટે અનેક વિકલ્પો મૂકે છે, બિલકુલ રમીની રમતની જેમ, આપણે એ શીખવાનું રહે છે કે ક્યારે રમવું અને ક્યારે છોડવું. ખરેખર, મારા જીવનમાં આ વાત હું Rummy Ambarella પર રમી રમતી વખતે શીખ્યો.

    થાનિગાઇવેલન કે, ચેન્નૈ, તમિલ નાડુ કુલ જીતેલી રકમ (47.2K) રમી મોનસૂન મેનીઆમાં
  • Dinesh Kumar

    મને વિશ્વાસ જ નથી બેસતો કે હું RSP સન્ડે ફિનાલે ટુર્નામેન્ટમાં પ્રથમ વિજેતા તરીકે 35 લાખ જીતી ગયો છું. આ મારા જીવનની સૌથી આનંદમય પળ હતી. રમતનો અનુભવ અત્યંત સારો હતો. આને યાદગાર બનાવવા માટે Rummy Ambarellaનો આભાર.

    દિનેશ કુમાર, ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ 1લા ઇનામના વિજેતા (35 લાખ) RSP સન્ડે ફિનાલે
  • Samir Parmar

    હું માઇલસ્ટોન મન્ડે ટુર્નામેન્ટમાં પ્રથમ ઇનામ તરીકે ₹120000 જીતવા બદલ ખૂબ જ ઉત્સાહિત છું. હું છેલ્લા 5 વર્ષથી Rummy Ambarella પર રમી રમી રહ્યો છું અને અલગ અલગ માળખાઓમાં અનેક ટુર્નામેન્ટ જીત્યો છું. પરંતુ અત્યાર સુધી, મેં એક સાથે ₹25,000 કરતાં વધુની જીત નથી મેળવી. આખરે આ વખતે તો હું ₹25,000 કરતાં વધુ જીત્યો. ખૂબ આભાર.

    સમીર પરમાર, ગાંધીનગર, ગુજરાત 1લા ઇનામના વિજેતા (1.2 લાખ) માઇલસ્ટોન મન્ડે
  • Sivaprakasam T

    હું ગયા અઠવાડિયે ફાસ્ટ લેન ફ્રાઇડે ટુર્નામેન્ટ જીત્યો. હું Rummy Ambarella પરિવારનો ભાગ હોવા બદલ ખૂબ ખુશ અને આભારી છું. હું છેલ્લા 8 વર્ષથી આ મંચ ઉપર રમી રહ્યો છું. કેશ જીતવાનો મને ખૂબ આનંદ છે.

    શિવાપ્રકાશમ ટી, બેંગલોર, કર્ણાટક 3જા ઇનામના વિજેતા (1.2 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે
  • Narayanan Kutty

    હું દરરોજ Rummy Ambarella પર રમું છું. મેં આ પહેલાં પણ ₹ 600000, ₹ 350000, ₹ 300000 અને બીજા ઘણા ઇનામો જીત્યાં છે. હું અહીં રમવા બાબતે ખૂબ ઉત્સાહિત છું અને આ સાઇટ ઉપર ઓનલાઇન રમી રમવામાં સલામત અનુભવું છું. આઇ લવ Rummy Ambarella, આભાર.

    નારાયણ કુટ્ટી, બૅંગલોર, કર્ણાટક 1લું ઇનામ વિજેતા (3 લાખ) ટર્બો ટ્યુઝડે
  • Anant Mayekar

    હું છેલ્લા 5 વર્ષથી Rummy Ambarella પર નોંધયેલો ખેલાડી છું. હું Rummy Ambarella પર રમીના ઉપલબ્ધ તમામ રુપો સતતપણે રમતો આવ્યું છું, જેમ કે પૂલ રમી, પોઇન્ટ્સ રમી, રેઈઝ રમી, અને ડીલ્સ રમી. લગભગ બે વર્ષ પહેલાં મેં આ મંચ ઉપર રમી સ્પર્ધાઓ રમવાનું શરું કર્યું. હું મારી સફળતાની ગાથા તમને એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે મને એક ખેલાડી તરીકે એક અદભૂત અનુભવ થયો છે. આ ખરેખર એક વિશ્વાસપાત્ર મંચ છે જ્યાં બેજોડ કસ્ટમર સપોર્ટ ટીમ ચોવીસે કલાક મારી મદદ માટે હાજર છે. આજે, હું મિડ-ડે બ્લૉક બસ્ટરમાં ભાગ લઈને પ્રથમ ઇનામ જીત્યો છું જે ₹ 1 લાખનું છે. હું ખૂબ ખુશ છું કે હું તે જીત્યો. ઉપરાંત, Rummy Ambarella સપોર્ટ ટીમનો આભાર, જેમણે મને મારી સમસ્યાઓના નિરાકરણમાં મને મદદ કરી. આ મજા માણવા અને અસલી કેશ ઇનામો જીતવા માટે સર્વશ્રેષ્ઠ મંચ છે. ફરી એક વખત આભાર.

    અનંત મયેકર, મુંબઈ, મહારાષ્ટ્ર 1st ઇનામ વિજેતા (1 લાખ) મિડ ડે બ્લૉકબસ્ટર ફિનાલે
  • Sushilkumar Mangule

    આજે મેં ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધામાં ભાગ લીધો અને એ અદભૂત રહ્યું. હું આ સ્પર્ધામાં ₹ 6 લાખ જીત્યો. આભાર Rummy Ambarella. મને રમી રમવું પસંદ છે અને તે રમવા માટે આ ઉત્તમ જગ્યા છે. સ્પર્ધાઓ અત્યંત મજેદાર અને રોચક હોય છે.

    સુશિલકુમાર માંગુલે, લાતુર, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (6 લાખ) ફાસ્ટ લેન ફ્રાઇડે
  • Vijayakumar P

    DRT 2019 સ્પર્ધામાં પ્રથમ સ્થાને જીતવા બદલ હું અત્યંત ખુશ છું અને અદભૂત લાગણી અનુભવું છું. બધાનો આભાર. હું છેલ્લા 8 વર્ષથી Rummy Ambarella પર રમું છું. મેં પહેલાં થોડી સ્પર્ધાઓ જીતી હતી. ઇનામની મોટી રકમો મને રમત ચાલુ રાખવા માટે પ્રેરતી હતી. જ્યારે મેં પ્રથમ ઇનામ જીત્યું તે મારે માટે જીવન બદલનાર પળ બની રહી! હું વિવિધ સાઇટો પર રમી રમ્યો છું. પરંતુ Rummy Ambarella તમામ બાબતે સૌથી ઉત્તમ લાગે છે. ગેમ વિન્ડોના દેખાવથી લઈને, સ્પર્ધાનું માળખું અને ઇનામની રકમ. છેલ્લે, ડાઇમન્ડ, પ્લેટિનમ અને પ્લેટિનમ એલિટ ક્લબ માટે પૈસા ઉપાડવાનું પણ અદભૂત છે. થોડી જ સેકન્ડોમાં જીતેલી રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે.

    વિજયકુમાર પી, કોઇમ્બતુર, તમિલ નાડુ પ્રથમ ઇનામ વિજેતા (1 કરોડ) દિવાળી રમી સ્પર્ધામાં (DRT 2019)
  • Vinayaga Moorthy

    હું એક પ્રાઇવેટ કંપનીમાં ક્વોલિટી મેનેજર તરીકે કામ કરું છું. હું મારું વીકઍન્ડ Rummy Ambarella પર વીતાવું છું અને સેટરડે શોડાઉન ક્યારેય નથી ચૂકતો. મને સન્ડે ટુર્નામેન્ટ જીતવાથી ખૂબ ખુશી થઈ છે, જેને કારણે મારા સપના પણ પૂરાં થશે. હા, હું તે ઇનામની રકમથી એક કાર ખરીદવા માંગુ છું

    વિનાયગામૂર્તિ, કોઇમ્બતુર, તમિલ નાડુ 2જા ઇનામના વિજેતા (3.46 લાખ રૂપિયા) In Sunday Million Tournament
  • Sam Powar

    😍હું જે પ્રતિયોગીતા રમ્યો અને જીત્યો તેને માટે આભાર Rummy Ambarella 😊. હું આટલી સરસ રમતો શરુ કરવા માટે તમારો ખરેખર આભાર માનવા માંગુ છું ❤. .. ક્યારેક હું જીતું છું અથવા હારું છું પરંતુ આ તો રમતનો ભાગ છે. આજે હું ખૂબ આભારી અને ખુશ છું કે હું તેમાં જીત્યો..😊

    સેમ પોવાર, રાયગઢ, મહારાષ્ટ્ર પ્રથમ ઇનામ વિજેતા (3.7 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં
  • Satish Kumar Guttula

    મને આ જીતથી ખૂબ ખુશી થઈ. ઑનલાઇન રમી રમવા માટે એક ઉત્કૃષ્ટ મંચ પૂરો પાડવા બદલ આભાર Rummy Ambarella.

    સતિષ કુમાર ગુટ્ટુલ, કુરનૂલ, આંધ્ર પ્રદેશ, ત્રીજું ઇનામ વિજેતા (1.1 લાખ રૂપિયા) ઇનિંગ્સ ટુ વિનિંગ્સ ફિનાલેમાં
  • Jitendra Chavan

    ગ્રાન્ડ હયાત ખાતે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ હું Rummy Ambarella ટીમનો આભારી છું. તે ખરેખર અદ્ભુત હતું. લાઇવ રમી રમવી એ ખૂબ રોમાંચક અનુભવ હતો. બિગ 20 એ મારા માટે જાણે એક વરદાન હતું, કારણ કે હું રૂ. 7.5 લાખ જેટલી મોટી રકમ સાથે તે ટુર્નામેન્ટ જીત્યો.

    જિતેન્દ્ર ચવાણ, થાણે, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ પ્રથમ ઈનામ વિજેતા (7.5 લાખ રૂપિયા) બિગ 20 ટુર્નામેન્ટમાં (ગ્રાંડ રમી ચૅમ્પિયનશિપ 2019)
  • Prasanth Anbu

    Rummy Ambarella એ ઑનલાઇન રમી રમવા માટે સૌથી વિશ્વાસપાત્ર સાઇટ છે. હું તાજેતરમાં એસઆરટી ગ્રાંડ ફિનાલે જીત્યો. મેં સમગ્ર દેશમાં રમીના પ્રતિભાશાળી ખેલાડીઓ સાથે સ્પર્ધા કરી અને આખરે ટુર્નામેન્ટ જીત્યો. આનાથી મને ખૂબ આનંદ મળ્યો અને સારો અનુભવ થયો, જે હું ક્યારેય મારા સમગ્ર જીવનમાં ભૂલીશ નહિ. આ સંક્રાંતિને મારા અને મારા પરિવાર માટે યાદગાર બનાવવા માટે Rummy Ambarella ટીમનો આભાર.

    બાલાજી ચિત્તિયોર, ચિત્તૂર, આંધ્રપ્રદેશ 5મા ઈનામના વિજેતા (2.58 લાખ રૂપિયા) સંક્રાંતિ રમી ટુર્નામેન્ટમાં (એસઆરટી ગ્રાન્ડ ફિનાલે)
  • Ajit S H

    મેં લગભગ 9 વર્ષ પહેલાં Rummy Ambarella પર રમવાની શરૂઆત કરી હતી. તાજ હોટેલ, બેંગ્લોર ખાતે યોજાયેલ આઇઆરસીમાં હું રૂ. 1000000 જીત્યો. મોટી ફિનાલે જીતવી એ એક અદ્ભુત અનુભવ રહ્યો. રમી માટે પૅશન હોય એવી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અહીં ગમે તેટલા નાણાં જીતી શકે છે. રમી રમવા અને તેનો શ્રેષ્ઠ અનુભવ લેવા માટે હું મારા મિત્રોને આ સાઇટની ભલામણ કરું છું.

    અજિત એસ એચ, શિમોગા, કર્ણાટક પ્રથમ ઈનામના વિજેતા (10 લાખ રૂપિયા) ઇન્ડિયાઝ રમી ચૅમ્પિયનશિપમાં (IRC)
  • Niraj Kilji

    કિક ઑફ ફિનાલે, ફાસ્ટ લેન ફ્રાઇડે અને થ્રિલિંગ થર્સડે ટુર્નામેન્ટમાં હું રૂ. 19,59,939 જીત્યો. હું ખૂબ ખુશ હતો અને કેટલાક શ્રેષ્ઠ ઑનલાઇન રમી ખેલાડીઓ સામે સ્પર્ધા કરવી અને જીતવું એ ખૂબ સુંદર અનુભૂતિ હતી. Rummy Ambarella ઍપ સુપર ફાસ્ટ અને ઉપયોગમાં સરળ છે. Rummy Ambarella ટીમનો આભાર.

    નીરજ કિલજી, રાજકોટ, ગુજરાત ટોટલ વિનિંગ અમાઉન્ટ (10.5 લાખ રૂપિયા) કિફ ઑફ ફિનાલે, ફાસ્ટ લેન અને થ્રિલિંગ થર્સડેમાં
  • Ramesh Akurati

    આ વર્ષે Rummy Ambarellaએ મારી દિવાળીને શ્રેષ્ઠતમ બનાવી છે. હું ડીઆરટી ટુર્નામેન્ટમાં 15 લાખ રૂપિયા જીત્યો. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી રમી રમું છું. બધાં ઑનલાઇન ગેમનાં માધ્યમોમાંથી Rummy Ambarellaનો મારો અનુભવ શ્રેષ્ઠ રહ્યો છે અને તે એકદમ વિશ્વાસપાત્ર છે. Rummy Ambarella ટીમનો આભાર. Rummy Ambarella પર રમી રમવાની શ્રેષ્ઠ બાબત એ ન્યાયી રમતની નીતિઓ છે, જે તમારા માટે ન્યાયી રમતની ખાતરી કરે છે અને મને ખાતરી છે કે તમને બીજે ક્યાંય આવો અનુભવ નહિ મળે.

    રમેશ અકુરાતી, ગુડગાંવ, હરિયાણા 3જા ઈનામના વિજેતા (15 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)
  • Jaspal Singh

    Rummy Ambarella એ ઑનલાઇન રમી રમવા માટેનું અદ્ભુત માધ્યમ છે. હું 11 નવેમ્બરના રોજ ડીઆરટી ફિનાલે રમ્યો અને રૂ. 5 લાખ જીત્યો! ટુર્નામેન્ટનો સૌથી સારો ભાગ એ હતો કે 3 ખેલાડીઓને દરેક રાઉન્ડમાં ક્વૉલિફાઈ થવાની તક મળી. તે ખરેખર આશ્ચર્યજનક છે.

    જસપાલ સિંહ, ચંદીગઢ 6ઠ્ઠા ઈનામ વિજેતા (5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)
  • Madhu Charan T

    હું એક વર્ષથી વધુ સમયથી Rummy Ambarella પર રમી રમું છું. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 7.5 લાખ જીત્યો. તે અદ્ભુત હતું અને તે માટે Rummy Ambarellaનો આભાર.

    મધુ ચરણ ટી, બેંગ્લોર, કર્ણાટક 5મા ઈનામના વિજેતા (7.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)
  • Raju Velu

    Rummy Ambarella એ ઑનલાઇન રમી રમવા માટેનું મારું પ્રિય માધ્યમ છે. ડીઆરટી ખૂબ રોમાંચક હતી અને મને તે રમવામાં આનંદ આવ્યો. ડીઆરટી ફિનાલેમાં હું રૂ. 1.5 લાખ જીત્યો, તે મારા જીવનની સૌથી વધુ ખુશીની ક્ષણ હતી. આ દિવાળીને મારા માટે યાદગાર બનાવવા માટે Rummy Ambarella ટીમનો હું આભારી છું.

    રાજુ વેલુ, કાંચીપુરમ, તામિલનાડુ 10મા ઈનામના વિજેતા (1.5 લાખ રૂપિયા) 10મી દિવાળી રમી ટુર્નામેન્ટ (ડીઆરટી 2018)
  • Ramanamurthy B V

    સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીતતાં મને ખુશી થાય છે. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે, ખાસ કરીને મારા જેવા નિવૃત્ત લોકો માટે. હું બીજા ઘણા બધા લોકોને Rummy Ambarellaમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું.

    રામાનામૂર્તિ બી વી, કર્ણાટક સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં બીજું ઈનામ જીત્યા
  • Nikkhil Nath

    વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં હું ₹ 35,000 જીત્યો તે અદ્ભુત હતું. ambarellabrandsecommerce.com એ તમારાં કૌશલ્યો બતાવવા માટેની સારી સાઇટ છે. તેમનો કસ્ટમર કેઅર સપોર્ટ અદ્ભુત, અત્યંત ઝડપી અને વિશ્વસનીય છે. વધુમાં, તે રમવા માટેની ભરોસાપાત્ર ભારતીય સાઇટ છે. મારા જીવનને રોમાંચક અને આનંદદાયક બનાવવા માટે Rummy Ambarella ટીમનો આભાર

    નિખિલ નાથ, કર્ણાટક વીકેન્ડ લૂટ ટુર્નામેન્ટમાં 35000 જીત્યા
  • Anant Purohit

    હું એક વર્ષથી વધુ સમયથી રમતો આવ્યો છું અને ambarellabrandsecommerce.com પર રમવું એ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. જ્યારે હું પ્લેટિનમ ક્લબ ટુર્નામેન્ટમાં રમ્યો ત્યારે 9,000થી વધુ રકમ જીતવી એ મારી સૌથી મોટી જીત છે. હું રમીના ભારતીય ખેલાડીઓ માટે અને જેઓ રમી રમવાનું શીખવા માગે છે એવા લોકો માટે આ સાઇટની ચોક્કસપણે ભલામણ કરીશ.

    અનંત પુરોહિત, આંધ્ર પ્લેટિનમ ક્લબ પ્લેયર, 9000થી વધુ જીત્યા
  • Karthik V

    સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પ્રથમ ઈનામ જીતતાં મને ખુશી થાય છે. હું એચટીસી ડિઝાયર 728જી જીત્યો. આ ભારતમાં સૌથી શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર ઑનલાઇન ગેમિંગ ઝોન છે. હું બીજા ઘણા બધા લોકોને Rummy Ambarellaમાં જોડાવા અને રમી કેવી રીતે રમવી તે શીખવાનું સૂચન કરું છું. Rummy Ambarellaનો ખૂબ ખૂબ આભાર.

    કાર્તિક વી, તામિલનાડુ પ્રથમ ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં
  • Sundareswaran Shanmugam

    હે ભગવાન! હું આ માની શકતો નથી, હું આઇફોન 7 જીત્યો! અદ્ભુત મોબાઇલ, Rummy Ambarellaનો આભાર, સુંદર વેબસાઇટ!

    સુંદરેશ્વરન શણમુગમ, તામિલનાડુ આઇફોન 7 જીત્યા, ફ્રી હિટ્સ 5 ટિકિટ્સના વિજેતા
  • Satish kumar

    આઇફોન જીતતાં ખૂબ આનંદ થાય છે. રમી રમવા માટે બહુ સારી ઍપ છે. તમામ સાઇટોમાં રમી રમવામાં સૌથી વધુ આનંદ આપતી સાઇટ.

    સતીષ કુમાર જે, આંધ્રપ્રદેશ બીજા ઈનામના વિજેતા, સન્ડે માસ્ટર્સ ટુર્નામેન્ટમાં
  • Tapan Malik

    હું છેલ્લાં 2 વર્ષથી Rummy Ambarella પર રમી રહ્યો છું. પ્રથમ સન્ડે સુપર સ્ટાર ટુર્નામેન્ટ જીત્યા બાદ મને બહુ સારું લાગે છે. Rummy Ambarellaનો ખૂબ ખૂબ આભાર.

    તપન મલિક, મહારાષ્ટ્ર પ્રથમ ઈનામ વિજેતા, રમી સુપરસ્ટાર ટુર્નામેન્ટમાં 5 લાખ જીત્યા
  • Logesh Waran

    આ સાઇટ પર રમી રમવી એ બહુ અદ્ભુત અનુભવ છે. ગઈકાલે સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં હું 2250 પ્રથમ ઈનામ જીત્યો. હું ખરેખર બહુ ખુશ છું. આ સાઇટ એકદમ જેન્યુઇન છે, તેથી તમને કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિ જોવા મળશે નહિ. તેથી, લોકો કોઈ ડર વિના નાણાં રોકી શકે છે અને વિજયનો આનંદ લઈ શકે છે.

    લોગેશ વારન, તામિલનાડુ પ્રથમ ઈનામ વિજેતા, સિલ્વર ક્લબ ટુર્નામેન્ટમાં

વધુ સમીક્ષાઓ જુઓ ››

અસ્વીકૃતિ - રમી એ કૌશલ્યની રમત છે. ઉપરનાં પ્રમાણપત્રો એવા સાચા ખેલાડીઓના છે, જેઓ ambarellabrandsecommerce.com પર રોકડ ઈનામો જીત્યા છે. આ પ્રમાણપત્રો એ દરેક વ્યક્તિ માટે રોકડ રકમ જીતવાની સંભાવના સૂચવતાં નથી. રોકડ ઈનામો જીતવાં એ રમીની રમતના સંદર્ભે જે તે વ્યક્તિનાં કૌશલ્યો પર આધાર રાખે છે.


100% કાનૂની:

1968માં ભારતની આદરણીય સર્વોચ્ચ અદાલત દ્વારા રમીની રમતને કૌશલ્યની રમત જાહેર કરવામાં આવી હતી અને મફત અથવા રોકડ માટે રમી રમવી 100% કાનૂની છે.

જવાબદાર રમત:

Rummy Ambarella તેના બધા ખેલાડીઓને જવાબદારીપૂર્વક રમવા માટે પ્રોત્સાહિત કરે છે. અંકુશમાં રહો, મનોરંજન મેળવો! વધુ વાંચો
 Back to Top

*You must be 18 years or older to play real money rummy
* This is an indicative amount only and this includes promotional tournaments and bonuses. Actual amount may differ and would depend on the total number of cash tournaments played on the Website and bonuses claimed by players in a calendar month. Individual winnings depend on your skill and the number of cash tournaments you play in a calendar month.

Players from Andhra Pradesh, Telangana, Assam, Nagaland and Sikkim are not allowed to play online rummy for prizes. Know more