રમી ગેમ ઍપ ડાઉનલોડ કરો
તમારા ડેસ્કટોપ પર રમી રમવાની મજા આવી? તો, હવે એ જ રમીનો રોમાંચ તમારા મોબાઇલ પર માણો.
તમારા મોબાઇલ પર રમી ગેમ્સના ઝડપી, સુરક્ષિત, સહજ ઍપ અનુભવ માટે તમારા ઍન્ડ્રોઇડ અને IOS સાધન ઉપર રમી ગેમ ઍપ્સ વિના મૂલ્યે ડાઉનલોડ કરો અને હરતાં ફરતાં રમીની પૉઇન્ટ્સ, પૂલ, ડીલ્સ અને રેઈઝ જેવી માનીતી શૈલીઓનો આનંદ લો.
તો, તમારા ઍન્ડ્રોઇડ અને IOS સાધન ઉપર રમી ઍપ કેવી રીતે ડાઉનલોડ કરવી? બસ આ 4 સરળ પગલાંઓને અનુસરો અને રમી ગેમ વિના મૂલ્યે ડાઉનલોડ કરો.
એક મિસ્ડ કોલ આપો
Rummy Ambarella તેના તમામ ખેલાડીઓને શ્રેષ્ઠ રમી અનુભવ પૂરો પાડવા માટે કટિબદ્ધ છે. અમારી સુઘડ અને ઝડપી ઍન્ડ્રોઇડ અને IOS ઍપ વડે, તમે હવે કેશ માટે ઓનલાઇન રમી ગમે ત્યાંથી અને ગમે તે સમયે રમી શકો છો
QR કોડ એ DENSO WAVE INCORPORATED
રમી ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે વિગત્વાર માર્ગદર્શિકા
ઍન્ડ્રોઇડ અને iOS પર રમી ઍપ
ઍન્ડ્રોઇડ માટે રમી APK ડાઉનલોડ
Rummy Ambarella APK ફાઇલ ડાઉનલોડ કરો. આ પ્રમાણે આગળ વધો.
વિકલ્પ 1 અને 2- +91 9619606423 પર મિસ્ડ કૉલ કરો અથવા તમારો નંબર દાખલ કરો.
તમે Rummy Ambarella તરફથી "ડાઉનલોડ લિંક” ધરાવતો એક SMS મળશે.બસ તેના પર ટેપ કરો અને તમને સૂચનાઓનું પાનું અને સાથે રમી ડાઉનલોડ શરુ કરવા માટેનું પોપ-અપ દેખાશે. ‘ઓકે’ પર ક્લિક કરો અને તમારા ફોન પર Rummy Ambarella APK ફાઇલ ડાઉનલોડ થવાનું શરુ થઈ જશે.
વિકલ્પ 3 – QR કોડ સ્કેન કરો
QR કોડ રીડર ઍપનો ઉપયોગ કરીને QR કોડ સ્કેન કરો. તમને ડાઉનલોડ શરુ કરવા માટે એક લિંક તરફ દોરી જવાશે.
વિકલ્પ 4 – ડાયરેક્ટ રમી ઍપ ડાઉનલોડ
તમારે બસ ડાયરેક્ટ ઍપ ડાઉઅન્લોડ બટન પર ક્લિક કરવાનું છે અને રમી APK ડાઉનલોડ થવાનું શરુ થઈ જશે.
ઍન્ડ્રોઇડ માટે રમી ઍપ ઇન્સ્ટોલ કરવી
એક વખત Rummy Ambarella APK ફાઇલ ડાઉનલોડ થઈ જાય, એટલે તમારે માત્ર ફાઇલ પર ટેપ કરવાનું છે જેથી ઇન્સ્ટોલેશન શરુ થાય. તમને એવી ચેતવણી મળી શકે કે ઇન્સ્ટોલેશનને પ્લે સ્ટોર સિવાયના કોઈ સ્ત્રોતો દ્વારા અવરોધવામાં આવે છે. પરંતુ અહીં ચિંતા કરવા જેવું કંઈ નથી. બસ તમારા સેટિંગ્સમાં ફેરફાર કરો અને તમે આગળ વધી શકશો. કેવી રીતે કરવું તે ખ્યાલ નથી? બસ આ પગલાંઓને અનુસરો.
સ્ટેપ 1 - તમારા સાધનના "સેટિંગ્સ"માં જાવ અને "સિક્યુરિટી"ને સિલેક્ટ કરો અને "અજાણ્યા સ્ત્રોતો" વિકલ્પને પસંદ કરો.
સ્ટેપ 2 - સ્ક્રીનની ટોચ પરથી નોટિફિકેશન પેનલ ડ્રેગ કરીને નીચે લાવો અથવા તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં બ્રાઉઝ કરો અને Rummy Ambarella APKને ઇન્સ્ટોલ કરવા તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3 - ambarellabrandsecommerce.com ઍપ પર ટેપ કરો અને The Best Rummy ExperienceTM નો આનંદ માણો
IOS માટે રમી ઍપ ઇન્સ્ટોલ કરવી
સ્ટેપ 1 – IOS ઍપ સ્ટોર પર જા
સ્ટેપ 2 – ઍપ સ્ટોરમાં શોધ કરો: Rummy Ambarella ટાઇપ કરો અને શોધ શરુ કરો
સ્ટેપ 3 – Rummy Ambarella ઍપ ઇન્સ્ટોલ કરો
સ્ટેપ 4 – "ઓપન" પર ક્લિક કરો અને The Best Rummy ExperienceTM નો આનંદ લો
જો તમે હજી પણ Rummy Ambarella ઍપ ડાઉનલોડ કરવામાં અસમર્થ હોવ અથવા કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હોવ, તો બસ અમને અહીં info@ambarellabrandsecommerce.com એક ઈ-મેલ કરો અને સાધનની વિગતો સાથે તમારી સમસ્યા અમને જણાવો. અમારી કસ્ટમર સપોર્ટ ટીમ તમને Rummy Ambarella ઍપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવામાં છેક સુધી મદદ કરશે.
હવે જ્યારે તમે આ અત્યંત મજાની રમી ઍપ ઇન્સ્ટોલ કરી લીધી છે, તો હવે સમય છે તેને અજમાવી જોવાનો.
નવા ખેલાડી
Rummy Ambarella સાથે પહેલી વખત રમી રહ્યાં છો? બસ, તમે એક બેજોડ શરુઆત કરી દીધી છે! હવે, તમે તાજેતરમાં ડાઉનલોડ કરેલ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ ખોલો અને અમારી સાથે રજિસ્ટ્રેશન કરાવો, કેશ ગેમ્સ, સ્પર્ધાઓ અને રમીના પ્રેક્ટિસ સત્રો રમવાનું તરત જ શરુ કરી દો. જો હજી તમે રમતને સમજવાની કોશિશ કરી રહ્યાં હોવ, તો તમે કેશ ગેમ્સ પર હાથ અજમાવો તે પહેલાં પ્રેક્ટિસ ગેમ્સમાં રમી કેવી રીતે રમવી તેનો અનુભવ મેળવો. રમીના નિયમો સમજવા અને વધુ સારી રીતે રમવા "how to play rummy" વિભાગ પર ક્લિક કરો.પહેલેથી રમતાં આવેલા ખેલાડી
જો તમે અમારી સાથે પહેલેથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય, તો તાજેતરમાં ડાઉનલોડ કરેલ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ ઓપન કરો અને તમારા યુઝરનેમ અને પાસવર્ડ વડે લોગ-ઇન કરો અને તમારા મોબાઇલ પર રમી ગેમ્સ રમવાનો આનંદ માણો.તમારા મોબાઇલ પર ઇન્ડિયન રમી ઍપ ડાઉનલોડ કરવાના ફાયદાઓ ક્યા છે?
Rummy Ambarella ઍપ ડાઉનલોડ કરવાની શું જરૂર છે જ્યારે તમે આ જ રમત તમારા મોબાઇલ બ્રાઉઝર અને ડેસ્કટોપ પર પણ રમી શકો છો? આને માટેના એક કરતાં વધુ કારણો છે.
ઝડપી અને સરળ અનુભવ
Rummy Ambarella ઍપ સુઘડ અને ઝડપી છે. યુઝર ઇન્ટરફેસ સાદો છે અને ગેમને ઝડપથી લોડ કરે છે. તમને અનુભવ મળે છે સાફ ગેમ ટેબલ અને ગેમની પસંદગી કરવા તથા તમારા અકાઉન્ટને સંભાળવા ડેશબૉર્ડનો.
તમારી માની રમી ગેમની શૈલી હવે હરતાં ફરતાં!
રમીની અનેક શૈલીઓ સાથે, તમે ઇચ્છો તે સમયે અનેક પ્રકારની રમતો અજમાવી જોવી ખરેખર મજેદાર બની રહે છે. રમી ઍપ વડે આ ગેમ હવે તમારી હથેળીમાં છે. તેનો ઉપયોગ સરળ છે, અને તે ખૂબ સગવડભરી છે. ખરેખર, તમારા ખીસામાં આવે મજેદાર ગેમ હોય તેનાથી વધુ મજાની વાત કઈ હોય!
અસલી ખેલાડીઓ સાથે રમો
ભારતના સર્વોત્તમ રમી ખેલાડીઓ સાથે રમવાનો રોમાંચ અને તે પણ તમારી સગવડતાએ, એ તો ખરેખર બેજોડ છે.
વિશેષ પ્રમોશન્સ
Rummy Ambarella પર કાયમ વિશેષ ઑફર્સ અને પ્રમોશનો ચાલતાં જ રહેતાં હોય છે. જો તમે તેનો પૂરો લાભ લેવા માંગતા હોવ, તો બસ ઍન્ડ્રોઇડ અથવા IOS ઍપ પર ગેમને માણતા રહો અને કોઈ ડીલ ન ચૂકો.
રિયલ ટાઇમ અપડેટ્સ
અને, તમે કોઈ વિશેષ ઑફર અથવા કેશ ઇનામો જીતવાની તક ચૂકી ન જાવ એ માટે, અમે ઍપમાં રિયલ-ટાઇમ એલર્ટ્સ તમને મોકલશું.
ખલેલ વિના
અહીં કોઈ ખલેલ નથી. તે ધાંધલ વિનાની, તમને ખલેલ પહોંચાડતા બેનર્સ, જાહેરાતો, પોપ-અપ્સ વિનાનો સરળ ઇન્ટરફેસ ધરાવે છે. માત્ર અને માત્ર ગેમિંગ. આ જ ઉત્તમ રમીના અનુભવને વધુ સારો બનાવે છે.
સર્વોત્તમ યુઝર ઇન્ટરફેસ
ભવ્ય રંગો, સહજ યુઝર ઇન્ટરફેસ અને એક જ સમયે અનેક ટેબલ ગેમ્સ રમવાના વિકલ્પથી સજ્જ, આ વાતો તેને સર્વોત્તમ રમી ઍપ બનાવે છે.
પ્રેક્ટિસ કરો અથવા અસલી કેશ માટે રમો
પ્રેક્ટિસ ગેમ્સ વડે તમારા કૌશલ્યને નિખારો, અથવા અસલી કેશ માટે રમો - પસંદગી તમારા હાથમાં છે - ખરેખર. તમે અમારી Rummy Ambarella મોબાઇલ ઍપ પર એક નવા ખેલાડીથી લઈને નિષ્ણાત ખેલાડી સુધીની સફર કરી શકો છો. અથવા, તમે કેશ ગેમ્સથી શરુ કરી શકો છો અને તમારા ખાલી સમયનો પૂરો લાભ લઈ શકો છો.તો, ઍન્ડ્રોઇડ અને IOS ફોન પર ઇન્ડિયન રમી ઍપ વિના મૂલ્યે ડાઉનલોડ કરો અને શ્રેષ્ઠ રમી અનુભવને હજી વધુ મજેદાર બનતા જુઓ.
જીત્યા રૂ. 119525.83
ફાસ્ટ લેન ફ્રાઇડે
જીત્યા રૂ. 117424.59
વ્હીલ્ઝ વેન્સ્ડે
₹ 3 લાખ જીત્યા
ટર્બો ટ્યુઝડે
₹ 64153.36 જીતનાર
મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે
₹ 34544.11 જીતનાર
મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે
₹ 1 લાખ જીતનાર
મિડ-ડે બ્લોકબસ્ટર ફિનાલે
₹ 33500 જીતનાર
મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે
₹ 88,000 જીતનાર
સન્ડે મિલિયન
₹ 89,000 જીતનાર
મિડ ડે બ્લોકબસ્ટર ફિનાલે
₹ 1,00,000 જીતનાર
એલિટ સન્ડે
₹ 60,000 જીતનાર
માઇલસ્ટોન મન્ડે
₹ 2,00,000 જીતનાર
વ્હીલ્ઝ વેન્સ્ડે
₹ 10 લાખ જીતનાર
4થા ઇનામના વિજેતા
દિવાળી રમી સ્પર્ધા (DRT 2019)
₹ 8.45 lakh જીતનાર
સન્ડે મિલિયોનેર અને ફાસ્ટ લેન ફ્રાઇડે સ્પર્ધા
₹ 400080.41 જીતનાર
થ્રિલિંગ થર્સ્ડે
₹ 206026.26 જીતનાર
સંક્રાન્તિ રમી સ્પર્ધા (SRT ગ્રાન્ડ ફિનાલે)
સામાન્ય FAQs
રમી ગેમ ડાઉનલોડ કરવાની વાત આવે ત્યારે ગ્રાહકોને અમુક સામાન્ય પ્રશ્નો હોય છે.ચાલો અમે તમને વધુ સારી રીતે સમજવામાં મદદ કરીએ.
મને એવો ચેતવણી સંદેશ કેમ મળે છે કે ઇન્સ્ટોલેશન પ્લેસ્ટોર સિવાયના અન્ય સ્ત્રોતોથી અવરોધવામાં આવ્યું છે?
શું હું Rummy Ambarella ઍપ પર મફ્ત રમી ગેમ રમી શકું?
શું હું Rummy Ambarella ઍપને ઑફલાઇન ડાઉનલોડ કરી શકું?
શું Rummy Ambarella ઍપ મફત છે કે ચુકવણી વાળી?